
તા. ૨૦.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન ઓરડાઓનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
આજરોજ તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજનાળ ફળિયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળા ખાતે નવીન બનેલ ઓરડાઓનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં પીછોડા ગામના સરપંચ અને આગેવાન એવા માનસિંગભાઈ બાદર રાવત અને એસટી રાવત સાહેબ નાયબ કલેકટર નિવૃત્ત એસટી રાવત સાહેબ સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત મહામંત્રી દિનેશભાઈ ભુરીયા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત સંજેલી તાલુકાના નોડલ રોહિતભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ એસએમસી સભ્યો શાળાના આચાર્ય સ્ટાફ મિત્રો ગ્રામ પંચાયતના સભ્યઓ 



