GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી.) તાલુકાના બગસરા ગામે મીઠા ઉદ્યોગપતિ ના ડમફરો થી રોડ પર ઠેર ઠેર મીઠું ઢોરાવાથી લોકો ત્રાહિમામ

 

માળીયા(મી.) તાલુકાના બગસરા ગામે મીઠા ઉદ્યોગપતિ ના ડમફરો થી રોડ પર ઠેર ઠેર મીઠું ઢોરાવાથી લોકો ત્રાહિમામ

 

મળતી માહિતી અનુસાર માળીયા મી તાલુકાના બગસરા ગામ ની હદ અને દરીયાકાંઠે મીઠાં ના અનેક નાના મોટા અગરો આવેલા છે જેમાં મુખ્ય જયદીપ એન્ડ કંપની ના કાયમી પોતાના ડમફરો અને અમુક ભાળે રાખેલા ડમફરો થી ગામતળ અને સીમતળ માંથી પસાર થતા ડમફરો ઓવરલોડ મીઠું ભરી ને અને તાલતત્રી વગર ચાલતા ટ્રક ડમફરો બગસરા થી વવાણીયા ગામ તરફ ચાલતા ડમફરો થી ઠેર ઠેર મીઠું રોડ પર ઢોરાવાથી ગામ ના ખેડૂતો તેમજ ગામલોકો અને સ્થાનિક ગામ પંચાયત દ્વારા અનેક લેખિત રજૂઆત તંત્ર ને અગાઉ કરી હતી પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આજની તારીખે પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવતા પરીવહન કરતા ડમફરો ના લીધે અને રોડ પર મીઠું ઢોરાવાથી ગામલોકો અને ખેડૂતો અને પશુપાલકો માં ભારે રોષ ફેલાયો છે અને મીઠા ના કારણે ખેડવાણ જમીનો અને ગોચર ની જમીન તમામ ખારાશ અને ભયંકર નુકસાન થયું છે જેથી આજે ફરીવાર રોડ પર મીઠું ઢોરાવાથી માહિતી મળી રહી છે

Back to top button
error: Content is protected !!