GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં ફરી એકવાર SMC ત્રાટકી ગોડાઉનમાંથી1000 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી લીધો:સ્થાનિક પોલીસ અને LCB નિંદ્રામાં

 

MORBI:મોરબી જિલ્લામાં ફરી એકવાર SMC ત્રાટકી ગોડાઉનમાંથી1000 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી લીધો:સ્થાનિક પોલીસ અને LCB નિંદ્રામાં

 

 

Oplus_131072

મોરબી જિલ્લામાં ફરી SMC એલસીબી તથા સ્થાનિક પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી 1000 ઈંગ્લીશ દારૂનો ભરેલો ગોડાઉનમાં માંથી ટ્રક ઝડપી પાડયો

Oplus_131072

મળતી માહિતી મુજબ મોરબીના રાજપર રોડ પંથકમાં ફરી SMC ત્રાટકી છે પહેલા ટંકારા તાલુકામાંથી ભેળસેળયુક્ત ઓઈલનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું, ત્યારબાદ ખીજડીયા ચોકડી નજીકથી પિસ્તોલ અને જીવાતા કાર્ટીસ સાથે એક ઝડપી પાડયો હતો, દારૂ અને કંમ્ફર્ટ હોટલની તપાસ પણ SMCને સોંપવામાં આવી હતી હજુ બે દિવસ પહેલા જ SMCની ટીમે લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમા દરોડો પાડી અંદાજે 180 જેટલી વિદેશી દારૂની પેટી ઝડપી પાડીયો હતો ફરી  એક વખત SMC સ્થાનિક પોલીસ ને અને LCB ને ઉંઘતી રાખી રાજપર રોડ ઉપરથી SMC એ ગોડાઉન માંથી અંદાજીત 1000 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડયો..

Oplus_131072

મળતી માહિતી મુજબ આજે મોડી સાંજે મોરબીના રાજપર રોડ ઉપરથી SMC એ ગોડાઉન માંથી અંદાજીત 1000 પેટી જેટલો દારૂ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એક ટ્રેલર અને એક છોટાહાથી પણ કબ્જે લેવામાં આવ્યું છે. ચાર શખ્સોને ઝડપાયા હાલ મુદામાલ ની ગણતરી ચાલુ છું સૂત્રો દ્વારા માહિતી મળી છે હજુ બે દિવસ જ પહેલાજ SMC લજાઈ નજીકથી 180 પેટી દારૂ પકડી પાડી હતી ફરી આજે રેડ કરી રેડનો સીલસીલો સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે જેના કારણે સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જે કામ સ્થાનિક પોલીસને કરવું જોઈએ તે સ્ટેટ મોનિટરીંગ સેલે કરી રહીં છે…

Back to top button
error: Content is protected !!