GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBi:મોરબીની જવાહર નવોદય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સંગીત કાર્યક્રમ યોજાયો







MORBi:મોરબીની જવાહર નવોદય વિદ્યાલય માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સંગીત કાર્યક્રમ યોજાયો



કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દરેક જિલ્લામાં કેપ નવોદય વિદ્યાલય હોય છે. જિલ્લાની નવોદય વાંકાનેર ના કોઠારીયા ગામ ખાતે આવેલ છે. જ્યાં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સંગીતને જીવંત રાખવા મથતા કલાકારો નો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ સંતુર વાદક પંડિત ધનંજયજી તથા સાથી તબલા વાદક પંડિત સમીરજીએ વાદ્યકલા દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમમાં નવા કોઠારીયા પ્રાથમિક શાળાના બાળકો તથા શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત પણ ઉપસ્થિત રહ્યા. અંતમાં આચાર્ય બોરોલે સાહેબે જૂની કલા જીવંત રાખતા કલાકારોને નવાજ્યા.



