DAHODGUJARAT

સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામે પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર 

તા.૩૧.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામે પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોઈ પરણિત મહિલાને માર્યો માર

 

મહિલાને 15 જેટલા ઈસમોના ટોળાએ 28 તારીખે ઘરમાંથી કાઢી અર્ધ નગ્ન કરી માર્યો માર માર મારી મહિલાનો મોટરસાયકલ પર મહિલાનો અર્ધ નગ્ન હાલતમાંફરાવી સમગ્ર વિડીયો મોબાઈલ ફોનમાં ઉતાર્યો પોલીસએ સ્થળે પહોંચી વાયરલ કરેલી વિડીયો મોબાઈલ માંથી કરાવ્યા ડીલીટ ભોગ બનેલ પરણિત મહિલાના નિવેદનના આધારે પોલીસે ૧૫ ઈસમોના ટોળા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી

Back to top button
error: Content is protected !!