
તા.૦૫.૦૨.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી મા કરીયાણા ની દુકાન મા ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ એ તપાસ હાથ ધરી
બલૈયા ખાતે આઇશર મા શંકાસ્પદ ખાદ્ય તેલ નો જથ્થો ઝડપાયા બાદ સફાળુ જાગ્યુ ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગ દુકાન માથી અલગ અલગ બ્રાન્ડ ના ખાદ્ય તેલ ના નમુના ની કરાઈ ચકાસણી લગ્ન સરા સીઝન મા બ્રાન્ડ ના નામે ખાદ્ય તેલ ડુપ્લિકેટ વેચાણ થતુ હોવાની ઉઠી હતી ફરીયાદો નમુના લઇ પરિક્ષણ માટે મોકલાશે




