BANASKANTHAGUJARATPALANPUR
પરિવાર ક્લાસીસના સાથે જોડાયેલા યુવાનો ઓય અગાઉ કાશ્મીર પુલવામાં શહીદ થયેલા જવાનોને બનેલી ઘટનામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી

15 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં પરિવાર ક્લાસીસના સાથે જોડાયેલા યુવાનો ઓય અગાઉ કાશ્મીર પુલવામાં શહીદ થયેલા જવાનોને બનેલી ઘટનામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી14 એપ્રિલના દિવસે કશ્મીરના પુલવામાં ખાતે આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનો ની ઘટના સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાત પડ્યા હતા ઠેર ઠેર લોકોએ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાયા હતા. આજે પણ આ દિવસ દેશવાસીઓ ભૂલ્યા નથી પાલનપુરમાં આવેલા પરિવાર ક્લાસીસના સંચાલક એવા સેવા ભાવી ડો. રવિ સોની તથા તેમના સાથે સંકળાયેલા પરિવાર ક્લાસીસનાયુવક. યુવતીઓ તેમજ તેમના મિત્રો દ્વારા મોડી સાંજે કેન્ડલ ની જ્યોત જલાવી શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી




