GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગોર ખીજડિયા પ્રા.શાળા ના ૯૩ માં સ્થાપના દિવસ નિમિતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો




MORBI:મોરબીના ગોર ખીજડિયા પ્રા.શાળા ના ૯૩ માં સ્થાપના દિવસ નિમિતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો


તારીખ ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ ગોર ખીજડિયા પ્રાથમિક શાળા ના ૯૩ માં સ્થાપના દિવસ નિમિતે રંગોત્સવ કાર્યક્રમ માં પધારેલ અતિથિ વિશેષ ટંકારા પડધરી ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા હજાર રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત મોરબી ના પૂર્વ કારોબારી અધ્યક્ષ શ્રી જન્તિ ભાઈ પડસુંબીયા તેમજ નાની વાવડી તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી શાળામાં હર હંમેશા દાતાશ્રી જયદીપભાઇ અંબારામભાઈ ગોરીયા તથા પરેશભાઈ રૂપાલા એ હાજરી આપી બાળ કલાકાર ને પ્રોત્સાહિત કર્યા…આ તકે ધારાસભ્ય શ્રી નું મોરબી ના પ્રતીક નગર દરવાજા ની પ્રતીકૃતિ આપી ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું







