INTERNATIONAL

હોટલમાં 5 પુરુષો સાથે સંબંધ બાંધનારી 22 વર્ષીય યુવતીનું મોત

‘શરીર વિરૃદ્ધ જઈને કામ’ લેવું જીવ લઈ નાખે તેવું છે. પ્રકૃતિની રચના અનુસાર, શારીરિક સંબંધમાં એક સ્ત્રી, એક પુરુષની ગોઠવણી છે પરંતુ ક્યારેક ‘નવા’ની વિકૃતી ઘર કરી જતી હોય છે અને આવી સ્થિતિમાં પરિણામ મોતમાં આવતું હોય છે. યુવાનોને આંખો ખોલતી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે.

રશિયાના સેન્ટ પીટરબર્ગ્સ શહેરમાં એક ખૌફનાક ઘટના સામે આવી છે. હોટલમાં 5 પુરુષો સાથે સંબંધ બાંધનારી 22 વર્ષીય યુવતીનું મોત થયું હતું. પાંચ પુરુષોના ભારે દબાણને કારણે તેનું હાર્ટ બેસી ગયું હતું અને હોટલમાં તે ચક્કર ખાઈને ઢળી પડી હતી. મૃતક યુવતી કોલ ગર્લ તથા યુવાનો તેને પૈસા આપીન હોટલમાં લઈ આવ્યાં હોવાનું જણાવાયું હતું. એક ઈન્ટરનેશનલ પોર્ટલમાં આ સમાચાર પ્રસિદ્ધ થયાં હતા. જણાવાયું હતું કે 5 પુરુષો તેને પૈસા આપીને હોટલમાં લાવ્યાં હતા. સાધારણ રીતે શારીરિક સંબંધમાં પુરુષ-સ્ત્રીની જરુર પડતી હોય છે પરંતુ આ કિસ્સામાં પાંચ પાંચ પુરુષોનું વજન ઝીલવું યુવતી પર ભારે પડ્યું અને તેને જીવ ગુમાવાનો વારો આવ્યો.

હાર્ટ એટેકથી યુવતીના મોત બાદ તેને ભોગવવા લઈ આવેલા યુવાનો ભયના માર્યા ભાગી છૂટ્યા હતા. હોટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં લાશનો કબજો લેવાયો હતો અને આરોપી યુવાનોની શોધખોળ આદરી હતી. ઈન્ટરનેશનલ મીડિયા અનુસાર, યુવતીનું નામ જાહેર કરાયું નથી પરંતુ તે કોલગર્લ હતી અને પૈસા લઈને સર્વિસ આપતી હતી. પોલીસને આશંકા છે કે કદાચ તેણે વધુ પૈસાની લાલચે યુવાનોનું હોટલ આમંત્રણ સ્વીકારી લીધું હોઈ શકે છે અને શરીરથી વિપરીત જઈને કામ લેતાં તેને જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.

હોટલમાં ઝાઝા પુરુષો સાથે સંબંધ બાંધતા મોતની ઘટના નવી નથી. આ પહેલા જાન્યુઆરીમાં હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધતા એક મોડલનું નીચે પટકાતાં દર્દનાક મોત થયું હતુ. એડલ્ડ સાઈટ ઓન્લીફેન્લ ક્લબની 23 વર્ષની મોડલ અને રુપજીવિની 3 પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધવાનું ખૂબ ભારે પડ્યું. 3 પુરુષો સાથે જાતિય સંબંધ બાંધતી વખતે બ્રાઝિલની 23 વર્ષની મોડલનું દર્દનાક મોત થયું હતું. આ મોડલ હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધી રહી હતી જે દરમિયાન ખૂબ આવેશમાં આવી જતાં તે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી અને તેનું મોત થયું હતું. આ ઘટના બની ત્યારે હોટલ રુમમાં તેની સાથે બીજા 3 પુરુષો હાજર હતા. આ ઘટના બાદ યુવાનો રફુચક્કર થઈ ગયાં હતા. પોલીસે તેમની શોધખોળ આદરી છે. યુવતી બ્રાઝિલમાં ખુબ લોકપ્રિય છે સાથે તે રુપજીવિની પણ છે. આ ઘટના બાદ હોટલ સ્ટાફમાં હાહાકાર મચ્યો હતો અને પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને લાશ કબજે કરી લીધી હતી. 23 વર્ષની મોડલ બ્રાઝિલમાં ખૂબ લોકપ્રિય છે, તેના હજારો ફોલોઅર્સ છે. શનિવારે જ્યારે રાજધાનીની એક હોટલમાં 3 પુરુષો સાથે સંબંધ બાંધી રહી હતી ત્યારે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. દુખની વાત એ પણ છે આ મોડલનું એક નાનું બાળક પણ છે.શારીરિક સંબંધ બાંધતી વખતે બાલ્કનીમાંથી પડી જતાં મરેલી આ મોડલ વેશ્યા હોવાનું પણ કહેવાય છે. તે પૈસા માટે દેહવિક્રય કરતી હતી પરંતુ આ દેહવિક્રય કરતાં કરતાં જ તેનું મોત થયું હતું.

Back to top button
error: Content is protected !!