GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના પરબિયા( માટીના કુંડા) નુ વિતરણ કરાશે

MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના પરબિયા( માટીના કુંડા) નુ વિતરણ કરાશે

![]()
સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા જીવદયાપ્રેમીઓ માટે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ને ઠંડક મળે અને તેમની તૃષા સંતોષાય તેવા ઉમદા કાર્ય માટે શનાળા રોડ
પર આવેલા સ્કાય મોલ સામે શ્રી ચિત્રા હનુમાનજી મંદિરે ગુરૂવાર તા ૨૦/૩/૨૫ ના વિશ્વ ચકલી દિવસના
રોજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સેવાકીય સભ્યો દ્વારા સવારે ૮/૩૦ થી ૧૧/૩૦ વાગ્યા સુધી વહેલા તે પહેલાના ધોરણે આ માટીનાપરબિયા અને માળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમ ધૂન
મંડળ ના પ્રમુખ શ્રી ટી સી ફુલતરિયા સાહેબની યાદી માં જણાવવામાં આવે છે