KALOL(Panchamahal)PANCHMAHAL

એક્સ પતિની હેરાનગતિથી પત્નીએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન પાદરા ટીમની મદદ મેળવી.

 

તારીખ ૨૦/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા તાલુકાના નજીકના ગામના વિસ્તારના એક થર્ડ પાર્ટી કોલ કરી જણાવે છે કે મહીસાગર નદી કિનારે એક મહિલા ચાર વર્ષની દીકરીને લઈને સુસાઇટ કરવા જાય છે. તો 181 ની મદદ જોઈએ છે. આથી તાત્કાલિક અભયમ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી પીડીટ મહિલા ને મળ્યા. મહિલા જણાવે છે કે તેને પ્રેમ લગ્ન કરેલ 2015 માં તેઓના “મા “બાપ”ના વિરુદ્ધ માં જેથી તેઓના સગા સંબંધી માં કે પિયરમાં કોઈ મહિલાને બોલાવતું અને ત્યારબાદ તેઓનું લગ્ન જીવન દોઢ બે વર્ષ ચાલ્યું અને બંને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતાં તેઓએ છુટાછેડા લઈ પણ તેના પતિ પીડિત બેનને છૂટાછેડા બાદ પણ તેના પતિ જબર જસ્તી મારવા આવતા અને તે કેટલા રહેતા હતા તેના માતા પિતા બોલાવતા ના હતા જેથી ફરીવાર લાગણીશીલ થતા છુટાછેડા બાદ પણ તેના પતિ ને અવર જવર કરતા અને ત્યારબાદ પ્રેગનેન્સી રહીજતા. તેના એક્સ પતિ જણાવતા કે હું તને રાખી લઈશ જેથી પીડિત બહેન દીકરીનો જન્મ આપ્યો ત્યારબાદ ફરી તેને રસ્તા પર રજરતી કરી દીધી. અને હાલ ડબલ્યુ આઇડી ની ચાર વર્ષની દીકરી જેને પણ પિતાનું નામ ન હાલ પણ પીડીત મહિલાનો જ નામ દીકરીની પાછળ લાગે છે જેના કારણે દીકરીનું ભવિષ્યનું વિચારીને પીડીટ મહિલા તેના એક્સ પતિ ને ફરીવાર સ્વીકાર્યા કે દીકરીનો વિચારીને કે મારી દીકરીને તેના પિતાનું નામ મળશે . આ રીતે પીડીત મહિલા દોઢ વર્ષ પતિ પત્નીની જેમ જોડે રહેતા અને ફરીવાર હેરાન ગતિ કરે છે. નસો કરીને તેમજ દીકરીનું નામ આપીશ આ રીતે ખોટા વાયદા કરીને તેની સાથે રહેતા અને ખૂબ જ હેરાન કરતા જેથી મેં ખૂબ જ ત્રાસી ગઈતી માનસિક રીતે અને એકલતાપણું પણ અનુભવતી મારા સાસરી તરફથી કે મારા પિયર તરફથી મને કોઈ સપોર્ટ નથી હું પોતે એક એન્જિનિયરીંગ એજ્યુકેટ હતી જેથીbમેં સારી જોબ પર મેળવી લીધી .અને હાલ મારો 35,000 સેલરી પણ છે હું પોતે કેપીબલ છું કે હું જાતે જીવી શકું પણ મારા પતિ આ રીતે નશો કરીને આવીને મને ખૂબ જ હેરાન ગતિ કરે છે તેથી હું આજે સુસાઇડ કરવા પર પહોંચી આથી પીડીત મહિલાનું વ્યક્તિગત કાઉન્સિલિંગ કરેલ અને મહિલાના નેગેટિવ વિચારોમાંથી પોઝિટિવ વિચારો તરફ લાવી તેને હોસલો આપેલ કે તમે આ રીતે ખોટું પગલું ના ભરી શકો. આજે જે પણ છે તે તમારી દીકરી ના કારણે તમે છો તો તમે આ રીતે પગલું ભરશો તો આ નાદાન દીકરીનો શું વાંક છે આ એક મહિલાને ડીટેલથી સમજાવેલ અને તે ફરીવાર જિંદગીમાં આગળ વધવા માટે તેનું મક્કમ મન કરી તૈયાર થયા.પણ પીડીત મહિલાને તેની દીકરી પાછળ પિતાનું નામ જોઈએ છે અને તેના ઘરે આવીને હેરાનગતિ કરે છે તેનું નિરાકરણ માટે હેલ્પ માંગતા અમો પીડીત મહિલાને ફરિયાદ કરાવવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનમાં લઈ ગયેલ.અને ત્યાં અરજી અપાવેલ છે હવે પછીની આગળની કાર્યવાહી ત્યાં કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!