ઝાલોદના કંબોઇ ગામ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી અંતર્ગત આયુષ મેળામાં મોબાઇલ ટીબી વાન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
AJAY SANSIMarch 24, 2025Last Updated: March 24, 2025
0 Less than a minute
તા.૨૩.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદના કંબોઇ ગામ ખાતે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી અંતર્ગત આયુષ મેળામાં મોબાઇલ ટીબી વાન દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
ઝાલોદ તાલુકાના કંબોઈ ગામ ખાતે ગુરુ ગોવિંદ ધામ ખાતે આયુષ મેળા નું આયોજન કરવામાં આવેલ હતું,જેમાં ટીબી એક્સ-રે વાન નું જિલ્લા ક્ષય અધિકારી ડો પહાડિયા સાહેબનાં ના માર્ગદર્શન હેઠળ અયોજન કરવામાં આવ્યુ અને નજીક ના આવેલ કુલ ૨૦ શંકાસ્પદ લોકોના એક્સ રે કરવામાં આવ્યા
«
Prev
1
/
122
Next
»
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
વ્યસન મુક્ત ભારત અભિયાન : કચ્છના મુંદરા પંથકમાં બ્રહ્માકુમારીઝ દ્વારા જનજાગૃતિનો સંદેશ
«
Prev
1
/
122
Next
»
AJAY SANSIMarch 24, 2025Last Updated: March 24, 2025