GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નશો કરેલ હાલત માં વાહન ચલાવતા તેમજ નંબર પ્લેટ વગર નાં વાહન ચલાવતા ચાલકોને પોલીસે ઝડપી પાડયા

 

તારીખ ૨૬/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા પોલીસ સ્ટાફ નાં માણસો ધ્વારા આજ રોજ રાખવામાં આવેલ ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન નશો કરેલ હાલત માં વાહન ચલાવતા કુલ -૦૫ વાહન ચાલકો તેમજ નંબર પ્લેટ વગરનાં વાહન ચલાવતા વાહન ચાલકો ના ટુ-વ્હિલર તેમજ ફોર-વ્હિલર કુલ-૧૦ વાહનો ડીટેઈન કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!