પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો

7 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા જુલેલાલ સેવા સમિતિ સીટી લાઈટ રોડ સહયોગ થી શીરો અને મગ ભોજન પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદમળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા સેવાકાર્યમાંજીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ.ખત્રી.પારસ ભાઈ રાજપુત.બીટ્ટુભાઈ.
પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર, પિન્કીબેન.હાજર રહી આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યોહતો.શાળા નંબર ૨ ના આચાર્ય શ્રીપુનમભાઈ આચાર્ય શ્રી બ્રાન્ચ પે કેન્દ્ર શાળા —૨ અને
દલપતભાઈએસ.ડાભી તેમજ સ્ટાફ ગણમિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોર ના ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો




