MORBIMORBI CITY / TALUKO

MORBI:ટીબી નાબૂદી માટે 100 દિવસનું અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી ના લાલપર ગામે મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

MORBI:ટીબી નાબૂદી માટે 100 દિવસનું અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી ના લાલપર ગામે મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

 


જેમાં મોરબી સ્ટાર અને વાંકાનેર ઈલેવન વચ્ચે ફાઇનલ જંગ માં મોરબી ની નિશ્ચય સ્ટાર વિજેતા થઈ હતી
આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી શ્રી અજાણા સાહેબ, જિલ્લા ફાર્માસિસ્ટ શ્રી પ્રશાંતભાઈ દલસાણીયા,લાલપર phc ના mphs શ્રી દીપકભાઈ વ્યાસ તથા જિલ્લા ક્ષય કચેરી ના કર્મચારીઓ તથા લાલપર phc ના કર્મચારીઓ એ જહેમત ઊઠાવી હતી આ આયોજન ને સફલ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પવનકુમાર સાહેબ તથા લાલપર ગામ ના સરપંચ શ્રી રમેશભાઈ વાંસદડીયા અને ઉપસરપંચ શ્રી રાજુભાઈ જેતપરીયા ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વિનર અપ ,રનર અપ તથા વિવિઘ ટ્રોફી આપી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!