MORBI:ભાજપના કાર્યક્રમમાં કાનાફુસી વધી, ટંકારમાં ફરી પ્રમુખ યાદીમાં માંગણી વાળા એક પણ ઉમેદવારનો સમાવેશ નહીં !!!
Oplus_16908288મોરબી જિલ્લાના સંગઠન પર્વ 2025 દરમિયાન મોરબી જિલ્લાના બાકી રહેલ મંડલ તાલુકા માં વાકાનેર તથા ટંકારાનું જાહેરાત થઈ છે એમાં આશ્ચર્ય વાત એ છે કે મોરબીના નવમાંથી આઠ મંડળ ની ફોર્મ મેન્ટેડ પ્રક્રિયાથી નામ નોંધણી ની જાહેરાત થઈ છે પરંતુ ટંકારા તાલુકામાં પણ મોરબી જિલ્લા ભાજપ સંગઠન કરવા 2025 માં ઉમેદવાર જિલ્લા પ્રમુખ જાહેરાત. પોરબંદર લોકસભા 2024 પ્રક્રિયાની. જેમ જ. ની જેમ જ સેન્સ. મેન્ડેડ ફોર્મ વગરજ નામ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ જાહેરાત થયું છે તો શું એ વિચારવાનું કે ટંકારા તાલુકા ભાજપ પ્રમુખના દાવેદાર 13 ઉમેદવાર હતા પરંતુ શું આ ઉમેદવાર એ રાજ્યના સ્થાનિક ધારાસભ્ય નેતા ગુડ બુકમાં નામ ના હતું કે પછી 13 ઉમેદવાર એ કાર્યમાં સક્રિયતા ના હતી કે પછી પાર્ટી ના વિશ્વાસ માટે યોગ્ય ના હતા સો આ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ ના 13 ઉમેદવારને અન્યાય ના કહેવાય ?