જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ માળિયા તાલુકાના સમૂહ લગ્ન મહોત્સવના પ્રણેતા તેમજ વિવિધ સંસ્થાઓ મંડળોના ટ્રસ્ટી શ્રી ચંદુલાલ મકવાણાનો ૨૧ એપ્રિલ આજે જન્મદિવસ છે .(સીએમ)ના નામથી જાણીતા ઓળખાતા હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હાજર રહેતા નાનપણ થી જ તેઓ ગાયોની સેવા કરવી અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવુ તેઓ હંમેશા કોઈને કોઈ સેવા કાર્ય મા જોડાયેલા જ હોઈ છે રક્તદાન કેમ્પો સર્વરોગ નિદાન કેમ્પ કરીને લોક સેવા કાર્ય કરતા માળિયા તાલુકાના સમૂહલગ્નોત્સવના પ્રણેતા છે ગુજરાત રાજ્ય પંચાયત રાજ અભિયાન સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ,ગુજરાત રાજ્ય મજુર બાંધકામ સહકારી મંડળી સંઘના તેઓ રાજ્યના પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે હાલ કાર્ય કરી રહ્યા છે તેઓ જૂનાગઢને ગુજરાત રાજ્યની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે । તેઓ સ્પષ્ટ વક્તા છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવી એ એમના રસ અને ગમતો વિષય છે.તેમના જન્મદિવસે સાધુ સંતો પાર્ટીના આગેવાનો યુવાનો કાર્યકર્તાઓ તેમને ખુબ ખુબ શુભેચ્છાઓ આપે છે તેઓશ્રી રાજકીય-સામાજિક ક્ષેત્રે ખૂબ જ આગળ વધે અને સ્વસ્થ અને દીર્ધાયુ રહે તેવી મંગલકામના અમારી તો ભગવાન સોમનાથને પ્રાર્થના એક જ છે કે -સૌના ચંદુલાલ મકવાણાને તેમની આ જ તંદુરસ્તી અને સ્નેહભાવ સાથે શતમ જીવ શરદના આશીર્વાદ. કારણ પણ એજ કે એક એવા વ્યક્તિત્વની આ સમયે જરૂર ચોક્કસ છે જે હોય છે બધે જ છતાં પણ પોતાના હોવા પણાનો ભાર સામે વાળાને લાગવા જ ન દે.તેવા ચંદુલાલ મકવાણાને જન્મદિવસની હૃદય પૂર્વકની શુભભાવના
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ