HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા સી. એચ. સી નર્સિંગ ઓફિસર વિરlગના ઓ માતૃભૂમિ દેશ હિત પ્રથમ ડિઝાસ્ટર ડ્યુટી અતિ સંવેદનશીલ ભારત પાકિસ્તાન સીમાકીય વિસ્તારો માં સેવા આપવા પ્રસ્થાન

અહેવાલ :- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા સી. એચ. સી નર્સિંગ ઓફિસર વિરlગના ઓ માતૃભૂમિ દેશ હિત પ્રથમ ડિઝાસ્ટર ડ્યુટી અતિ સંવેદનશીલ ભારત પાકિસ્તાન સીમાકીય વિસ્તારો માં સેવા આપવા પ્રસ્થાન
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક ખાતે તારીખએ 11 /5 / 2025 ના રોજ સાબરકાંઠા સી.એચ.સી નર્સિંગ ઑફિસર ભારત પાકિસ્તાન યુદ્ધ શરૂ થતા
રાષ્ટ્ર સર્વોપરી માની ને ડિઝાસ્ટર ડ્યુટી કરવા માટે સામે થી પોતાના નામ નોંધાવી આજરોજ ભારત પાકિસ્તાન સીમાંકીય વિસ્તાર માં બોર્ડર નજીક માં સેવા આપવા માટે પ્રસ્થાન કર્યુ
ફાલ્ગુનીબેન મલેશિયા મયુરીબેન પટેલ, ઝરીનાબેન મન્સુરી, મનીષા બેન બીજા અન્ય સ્ટાફ સાથે કચ્છ જવા માટે રવાના