GUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાના કંટાળું ગામના અંશ ડામોરે ધોરણ- ૧૦ માં ૯૩ ટકા મેળવ્યા.

અરવલ્લી

અહેવાલ હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના કંટાળું ગામના અંશ ડામોરે ધોરણ- ૧૦ માં ૯૩ ટકા મેળવ્યા.

મેઘરજ તાલુકાના કંટાળું ગામના રહીશ ભાટકોટા જૂથ પ્રાથમિક શાળાના શિક્ષક કનુભાઈ પ્રેમજીભાઈ ડામોર અને લાલપુર (કુ) પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રફુલબાળા ના પુત્ર અંશ કનુભાઈ ડામોર એ ધોરણ -૧૦ ની પરીક્ષામાં ૬૦૦ ગુણમાંથી ૫૫૮ ગુણ , ૯૩ ટકા મેળવી પર્સેન્ટાઇલ રેન્ક ૯૮.૨૦ ટકા સાથે સિદ્ધિ મેળવી સમગ્ર જિલ્લાના આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.ગૌરવ બદલ સમાજના શ્રેષ્ઠીઓ,અધિકારી,પદાધિકારીઓએ અંશ ડામોર અને તેના પરિવારને અભિનંદન આપી વધુ સિદ્ધિ માટે શુભેચ્છાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!