GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૭૫ પશુ પકડવામાં આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૭૫ પશુ પકડવામાં આવ્યા

 

મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં તા. ૨૧ થી ૨૭ સુધીના સમયમાં વધુ ૭૫ પશુ પકડવામાં આવ્યા હતા

મોરબી શહેરના અવની ચોકડી, બાપા સીતારામ ચોક, નગર દરવાજા, મંગલ ભુવન ચોક, શનાળા રોડ અને સામાકાંઠા વિસ્તારમાંથી ૭૫ પશુ પકડીને ગૌશાળામાં મુકવામાં આવ્યા છે તેમજ બે પશુ માલિક પાસેથી નિયત કરેલ વહીવટી ચાર્જ રૂ ૮૦૦૦ વસુલ કરી પશુને છોડવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા ઘાસ વેચાણ કરનાર ૧૧ વેપારી અને ૩ પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે

Back to top button
error: Content is protected !!