MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળિયા (મી.) ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

MALIYA (Miyana) :માળિયા (મી.) ખીરઈ ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

 

 

માળીયા (મી.)ખીરઈ ગામે ગોસિયા મસ્જીદ પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૯,૦૦૦ જપ્ત કરી છે

માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીરઈ ગામમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા અકબર હબીબ સામતાણી, અસ્લમ રાસંગ સામતાણી, હાજી દાઉદ ભટ્ટી, હસન ઉમર સંધવાણી, રમજાન ઇશા જેડા, મુસ્તાક કરીમ મોવર, રહીમ હરભમ મોવર અને સિકંદર ગુલામ સામતાણી એમ કુલ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૯,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!