GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પેડ મા ભારતી કે નામ 2.0 અભિયાન અંતર્ગત ટંકારાના નસીતપર 2 ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

TANKARA વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પેડ મા ભારતી કે નામ 2.0 અભિયાન અંતર્ગત ટંકારાના નસીતપર 2 ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

 

 

આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પેડ મા ભારતી કે નામ 2.0 અભિયાન અંતર્ગત મહર્ષિ દયાનંદજી સરસ્વતીના પ્રાકૃતિક, વૈદિકના મહા સંદેશા પ્રેરણા સ્તોત્રની જન્મભૂમિ ટંકારાના નસીતપર 2 ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વૃક્ષારોપણ એક પેડ માં ભારતી કે નેમ 2.0 અભિયાન એ શ્રી મહર્ષિ દયાનંદજી સરસ્વતી ના પ્રાકૃતિક.વૈદિકના મહા સંદેશા પ્રેરણા સ્તોત્ર ની જન્મભૂમિ 66 ટંકારા પડધરી મતવિસ્તારમાં નસીતપર 2 મુકામે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી તથા આઈ.ટી.એમ ઇન્ચાર્જ તથા સ્વચ્છ પર્યાવરણ સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા અજય કુમાર વસંતલાલ ઝાલરીયા તથા સપુત્ર શિવાય સાથે મળીને ને અમારા નિવાસ્થાને પવિત્ર સનાતન પરંપરા ભારતીય સંસ્કૃતિ દેવોના દેવ મહારાજ મહાકાલ નું અંશ શ્રી પંચમ રુદ્રાક્ષ તથા ફળોના રાજાઓમાં પણ મહારાજા મિયાઝાકી કેરી તથા ફૂલોના મહારાજા વાઈટ ગુલાબ યલો ગુલાબ અને રેડ ગુલાબ નું તથા અન્ય વનસ્પતિનું સેવ ઓફ એન્વાયરમેન્ટ ઓફ અર્થ હેઠળ વૃક્ષારોપણ આજરોજ કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!