MORBIMORBI CITY / TALUKO

SUREDRANAGAR :જન સ્વાસ્થ્ય અભિયાન ઇન્ડિયાના ગુજરાત યુનિટ દ્વારા સુરેન્દ્રનગર આરોગ્ય સંબંધિત પ્રજાના પ્રશ્નો અંગે વિચારવિમર્શ કરવા બેઠકનું આયોજન

 

SUREDRANAGAR :જન સ્વાસ્થ્ય અભિયાન ઇન્ડિયાના ગુજરાત યુનિટ દ્વારા સુરેન્દ્રનગર આરોગ્ય સંબંધિત પ્રજાના પ્રશ્નો અંગે વિચારવિમર્શ કરવા બેઠકનું આયોજન

 

જન સ્વાસ્થ્ય અભિયાન ઇન્ડિયાના ગુજરાત યુનિટ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર વઢવાણ રોડ પર આવેલ ઘરશાળા સંસ્થા ખાતે તા.૨૬/૦૭/૨૦૨૫ ખાતે સવારે ૧૦ વાગે થી સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્ય સંબંધિત પ્રજાના પ્રશ્નો અંગે તેમજ તેને પહોંચી વળવા સકારી સેવાઓ અંગે વિચારવિમર્શ કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં છે. આ બેઠકમાં જન સ્વાસ્થ્ય અભિયાન – ઇંડીયાના સંયોજક શ્રી અમુલ્ય નિધી ઉપસ્થીત રહેવાના છે. આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોની હાલત, સ્થાનિક આરોગ્યના મુખ્ય પડકારો, આરોગ્ય અંગે જાગૃતિ અભિયાનોની જરૂરીયાત બાબતે ચર્ચા કરવામાં આવશે. આ આયોજનમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત વ્યક્તિગત કાર્યકરો, સ્થાનિક સ્તરે સક્રિય સામાજિક સંસ્થાઓ અને સંઘો, જાગૃત નાગરિકો જોડાવાના છે. અને અન્ય જે જાગરૂક નાગરિક આ બેઠકમાં જોડાવા માંગે તેને જાહેર આમંત્રણ આપેલ છે. વધુ માહીતી સંપર્ક નંબર ૯૯૦૯૯૨૩૪૧૩, ૭૨૨૭૦૧૧૬૦૯ પણ શેર કરવામાં

Back to top button
error: Content is protected !!