BANASKANTHAGUJARATPALANPUR

શ્રી બનાસકાંઠા આંજણ પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ્સૅ એન્ડ એસ.એ.પટેલ કોમૅસ કૉલેજ પાલનપુરમાં ગુજરાતી વિષયની વિદ્યાર્થીની ચૌધરી કમળાએ યુનિવર્સિટી કક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણ પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આટ્સૅ એન્ડ એસ.એ.પટેલ કોમૅસ કૉલેજ પાલનપુરમાં ગુજરાતી વિષયની વિદ્યાર્થીની ચૌધરી કમળાએ યુનિવર્સિટી કક્ષાએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. એન.પી.પટેલ આટ્સૅ એન્ડ એસ.એ.પટેલ કોમૅસ કૉલેજ પાલનપુરમાં ગુજરાતી વિષયની વિદ્યાર્થીની ચૌધરી કમળા જેઓ કૉલેજ કક્ષાએ પ્રથમ રહી સુવર્ણચંદ્રક મેળવેલ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં યોજાયેલ પદવીદાન સમારોહમાં પણ ગુજરાતી વિષયમાં પ્રથમ રહી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરી કૉલેજનું ગૌરવ વધાર્યું છે. એ બદલ સંસ્થા પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!