BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં પુરી અને સબ્જીનો ભોજન પ્રસાદ પીરસાયુ

૪ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
દિનેશભાઈ શર્માના જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં પુરી અને સબ્જીનો ભોજન પ્રસાદ પીરસાયુ દિનેશભાઈ શર્મા સાહેબના જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં જીવદયા ફાઉન્ડેશન ના દિનેશભાઈ શર્મા સાહેબ ના સહયોગથી પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં પૂરી અને સબ્જીનો ભોજન પ્રસાદ પીરસાયું, પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તાર માં કોજી વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા લોકોને તથા ઝુપડપટ્ટી જરૂર મંદ લોકોને પૂરી અને સબ્જી નો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો પવિત્ર શ્રાવણ મહિનામાં જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સેવા આપે છે સેવાકાર્યમાં જીવદયા ફાઉન્ડેશન જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દિનેશભાઈ શર્મા સાહેબ. પંકજ પ્રજાપતિ. દિપક રાઠોડ ભુવાજી .ચિંતનભાઇ.પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુલાલ ઠક્કર. રહી સેવા આપી.







