GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું 

 

MORBI:મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું

 

મોરબી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળારોડ માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલા મંદિરએ પવિત્ર શ્રાવણ માસ ના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજી ને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત ભાવિક ગજ્જર ના મધુર સંગીત ના સથવારે મહાદેવજી ની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન સાંજે 7:00 વાગ્યે કરવામાં આવેલ હતું મંદિર ના મહંત પ્રવિનગીરી મહારાજ દ્વારા ખૂબ સરસ આરતી ઉતારવામાં આવી હતી આ મહાઆરતી માં ભાજપ મહિલા મોરચા જિલ્લા ના પ્રમુખ ભાવનાબેન કૈલા ભૂમિબેન પંડ્યા તેમજ ભાજપ શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચા ના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રીશ્રી જયશ્રી બેન વાઘેલા, કારોબારી સભ્ય યોગીતાબેન ઝાલા,સરલાબેન રાચ્છ દ્વારા આરતી ઉતારવા માં આવી હતી આ મહાઆરતી નો લાભ બહોરી સંખ્યા માં લોકો એ લીધો હતો

Back to top button
error: Content is protected !!