GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બસ સ્ટેશન, મામલતદાર કચેરી પાસેથી જોખમી રીતે ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરીને પસાર થતી લક્ઝરી બસ.

 

તારીખ ૦૮/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને પોલીસ સ્ટેશન પાસેથી હાઈવે ઉપર થી ગોધરા તરફ લકઝરી સ્લીપર બસ અંદર થી ખીચોખીચ ભરેલ અને ઉપર ના છાપરા ઉપર ૨૫ થી ૩૦ જેટલા મુસાફરો ક્ષમતા કરતા વધુ મુસાફરો જોખમી રીતે બેસાડી નગર મધ્યે થી બિન્દાસ રીતે પસાર થતી જોવા મળી છે આગામી દિવસોમાં આવનાર તહેવારો માં મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ના શ્રમિકો પોતાના વતનમાં જવા માટે આ રીતે જોખમ ભરી મુસાફરી કરતા હોય છે લકઝરી ટ્રવેલ્સ ના ચાલકો તહેવારો માં વધું કમાણી ની લ્હાયમાં ઘેટાં બકરાં ની જેમ મુસાફરો ને અંદર થી ખીચોખીચ તેમજ ઉપર છાપરા પર ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી મુસાફરી કરતા ઘણી વખત અકસ્માતનુ કારણ બની જાય છે.

Back to top button
error: Content is protected !!