GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૦ સુધીમાં સીઝનનો ૯૨.૬૦% વરસાદ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૦ સુધીમાં સીઝનનો ૯૨.૬૦% વરસાદ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં તારીખ ૨૦/૦૮/૨૦૨૫ સુધીમાં સમગ્ર સીઝનનો કુલ ૯૨.૬૦% જેટલો જંગી વરસાદ વરસી ચુક્યો છે. ૧૦ તાલુકામાં મળીને કુલ ૬૪૫૦ એમ.એમ. જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મેંદરડા તાલુકામાં ૯૭.૩૫% વરસાદ વરસી ચુક્યો છે.જિલ્લામાં કુલ ૧૦ જેટલા ડેમ આવેલા છે. જે તમામ ઓવર ફ્લો થયા છે. જેમાં સૌથી વધુ ઓઝત ૨ ડેમમાં ૦.૬૦ મીટરની સપાટી જોવા મળી રહી છે. હાલમાં ઓઝત ૨ ડેમમાં ૩૬૬૪ ક્યુસેક પાણીની આવક થયેલી છે.

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!