GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભાયાવદર નગરપાલિકામાં ૧૮થી ૩૦ ઓગસ્ટ સુધી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આસપાસ સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત સાગર ચોકની સફાઈ કરીને તેને એકદમ સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!