BANASKANTHAGUJARATPALANPUR

લિબોઈ કોલેજ ના પ્રોફેસરે પી એચ. ડી . ની પદવી મેળવી.

22 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

લિબોઈ કોલેજ ના પ્રોફેસરે પી એચ. ડી . ની પદવી મેળવી.વડગામ લિબોઈ કોલેજ માં ફરજ બજાવતા પ્રો. આરીફભાઈ વી. માંકણોજીયા એ ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ગોધરામાંથી” સમાજશાસ્ત્ર વિભાગમાં “ડેરી ઉદ્યોગના કારણે ગ્રામીણ સમુદાયમાં આવેલ સામાજિક પરિવર્તન એક સમાજશાસ્ત્રીય અભ્યાસ” વિષય પર પીએચ.ડીની ઉચ્ચતર ડિગ્રી મેળવી છે તેઓએ સમાજશાસ્ત્રી તથા નીતિવિષયક નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓ દાંતા ના પાતળીયા ( ખાદરા કુવા) ગામના વતની છે.

Back to top button
error: Content is protected !!