GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD: હળવદના નવા ઈસનપુર ગામે કેનાલના કાઢે જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા

 

HALVAD: હળવદના નવા ઈસનપુર ગામે કેનાલના કાઢે જુગાર રમતાં ત્રણ ઈસમો ઝડપાયા

 

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવા ઈશનપુર ગામે નર્મદા કેનાલના કાંઠે જાહેરમાં જુગાર રમી રહેલા કેશાભાઈ વરસિંગભાઈ વરાણીયા, કાંતિભાઈ રાજાભાઈ પરમાર અને પરેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા રહે.ત્રણેય જુના ઇશનપુર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 કબ્જે કર્યા હતા.

Back to top button
error: Content is protected !!