MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana:માળિયા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ હિતેશભાઈ દસાડીયા નો આજે જન્મદિવસ

MALIYA (Miyana:માળિયા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ હિતેશભાઈ દસાડીયા નો આજે જન્મદિવસ

માળિયા તાલુકાના વિશાલનગર ગામના સરપંચ અને માળિયા તાલુકા મિશન નવ ભારતના પ્રમુખ અને માળિયા તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા નો આજ રોજ જન્મદિવસ છે તો તેમના જન્મદિવસ નિમિતે તેમના સગા -વ્હાલા, સબંધીઓ તેમજ મિત્રો તેમને મો. 99259 85270 ફોન કરીને શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી જન્મદિવસ ની શુભકામના