ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનહનુમાન સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો મહેમાનોના હસ્તે રીબીન કાપીને આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભાદરવી પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનહનુમાન સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો મહેમાનોના હસ્તે રીબીન કાપીને આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
તારીખ ૩૦.૦૮.૨૦૨૫ રોજ સાંજે પાલનપુરમાં સેવા કેમ્પ ખુલ્લોમુકાર્યો હતો ભાદરવી પૂનમ નિમિત્તેભક્તો અંબાજી પગપાળા જતા હોઈછે ત્યારે પાલનપુરમાં ટેલીફોનએક્ષચેન્જ મહિલા મંડળ પાસે કષ્ટભજન સેવા કેમ્પ ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબા ના સાનિધ્ધમાંજતા પગપાળા ઘાત્રિકો ની સેવા માટે ૧૨ માંવર્ષે કષ્ટભજન સેવા કેમ્પ નું મહેમાનોના હસ્તે રીબીન કાપીનેકેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અનેમહેમાનોને પુષ્પગુંજ અને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. સોમાજીઠાકોર સાહેબ (માજી સરપંચ)રવિભાઈ ગઢવી.વિષ્ણુભાઈ તુવર સાહેબ (સુદર્શનડેવલોપર્સ) રવિભાઈ સોની. (પરિવારક્લાસિક), ભગવાનભાઈ સોની(પ્રમુખશ્રી ચોકસી બજાર પાલનપુર).આશા બેન રાવલ (સદસ્પશ્રી નગરપાલિકા
પાલનપુર).ભાવેશભાઈ રાવલ. જયંતીભાઈ પઢીયાર. અંકિતભાઈ મેવાડા
વગેરે મહેમાનો હાજર રહ્યા હતા આયોજક: પાર્થ ચોકસી (અન્નપૂર્ણા જ્વેલર્સ), મેહુલભાઈ માળી ગૌરવભાઈ ઠાકોર. અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી.પરેશ પ્રજાપતિ. (જાસ્મિન મોબાઇલ) સોનુભાઈ રેડિયમ વાળા. અનિલભાઈ જોશી. દ્વારા આયોજીત સૌજન્ય અન્નપૂર્ણ ગ્રુપ
દ્વારા સેવા કેમ્પ શરૂકરવામાં આવ્યો કેમ્પની સુવિધાઓ:-ચા-નાસ્તો, રોજ અલગ અલગ મેનુ જમવામાં પુરી છોલે ભટુરે કડીખીચડી અને ભાખરી ભજીયા ગાંઠીયા અને શીરો અને નાસ્તામાં જમવાની સગવડ,આરામ સુવિધા, મેડીક્લ, માલીસ -મસાજ મશીન, મોબાઈલ ચગપોઈન્ટ વગેરે સેવા આપવામાં આવશે 





