GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર સાકરથી પણ મીઠા લાગે એવા સમીરભાઈ નો આજે જન્મદિવસ નિમિત્તે હદય પૂર્વક શુભેચ્છાઓ ની વર્ષા!!!

WAKANER:વાંકાનેર સાકરથી પણ મીઠા લાગે એવા સમીરભાઈ નો આજે જન્મદિવસ નિમિત્તે હદય પૂર્વક શુભેચ્છાઓ ની વર્ષા!!!

 

 

વાંકાનેર: આજના આધુનિક યુગમાં પરિવારિક કાર્યમાં સમય આપવો એ મોબાઇલ એ કઠિન બનાવી દીધો છે ત્યારે ઇમર્જન્સી મોબાઈલ કોલ મળતા ની સાથે જ સેવા આપતા સામાજિક સેવાભાવી અને સર્વે સમાજ મા હસતા સ્વભાવના મીઠી વાણી થી વર્તન કરી વ્યવહારિક પરિવારિક સેવાભાવી કાર્ય મા તત્પર પર રહેતા


વાંકાનેર વિસ્તારમાં સામાજિક તથા રાજકીય ક્ષેત્રે સક્રિય અગ્રણી અને “સાહેબ” ના નામની દરેક ક્ષેત્રમાં અનોખી ઓળખાણથી નાની ઉંમરમાં બહોળી લોકચાહના અને મિત્રવર્તુળ ધરાવતા યુવા ઉદ્યોગપતિ Er. સમીર કુરેશીને આજે તેમના જન્મદિવસ નિમિત્તે મો. 8849866959 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે

Back to top button
error: Content is protected !!