GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના”લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.”

MORBI:મોરબીના”લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.”

 

 

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. શ્રીવાસ્તવ સાહેબ અને ડો. અજાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ટીબી ના પેશન્ટ ને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવેલ.


રોટરી ક્લબ મોરબી પ્રમુખશ્રી અમિતભાઈ હળવદિયા અને તેની સમગ્ર ટીમ અને લાલપરના ઉપસરપંચશ્રી રાજુભાઈ જેતપરિયા ના સહયોગથી દરેક લાભાર્થીને પોષણ કીટ વિતરણ કરેલ.ડો.રાધિકાબેન વડાવિયા એ દરેક હાઈ રિસ્ક નું સ્ક્રીનીંગ પૂર્ણ થાય તે માટે સમજાવેલ. કાર્યક્રમ સંચાલન પિયુષભાઈ જોષી એ કરેલ અને પ્રોગ્રામ ના અંતે દિપકભાઈ વ્યાસે સર્વે મહાનુભાવો અને રોટરી ક્લબ નો આભારે વ્યક્ત કરેલ.

Back to top button
error: Content is protected !!