GUJARATJAMNAGAR CITY/ TALUKO
જામનગરમાં વોર્ડનં.૧ માં જોડીયાભુંગામાં બાળકને કુતરૂ કરડતા અરેરાટી ને દોડધામ
જામનગર આજ રોજ વોર્ડ નં એક મા છેલ્લા પાંચ માસ થી આ બીજા બનાવ છે એના પેહલા આજ વિસ્તારમાં બોજો બનાવ છે એના પેહલા છોકરી ને કુતરો દોડેલ અને આજે આજ વિસ્તારમાં જોડીયા ભુગા વિસ્તારમાં કચ્છી પાડો મા છોકરો ચકા થી રહમતો હતો ત્યારે છોકરાને કુતરો એટલા બચકાં ભર્યાં હતો
કે છોકરો કભરાઈ ગયો હતો આખો વિખી નાખેલ બટકા થી તેમ છતાં આ વિસ્તારના કુતરા પકડવા નથી આવતા નથી આવતા ખસી કરવા અને હવે પછી એવી પરીસ્થિતિ ન આવે કે હમારે પકડી ને કોપરેસન મા મુકવુ પડે નહીં તો તાત્કાલિક પકડી જાવો છોકરા નુ નામ છે.હસનેન રફીક બુચડ અને ઉંમર છે દસ વર્ષ તેમ તારીખ 27/9/2025 ને શનિવારના રોજ સામાજીક કાર્યકર અને વિસ્તારના આગેવાન અનવર સંઘાર એ જણાવ્યુ છે