BANASKANTHALAKHANI

લાખણી તાલુકાના વાસણા વા ગામે વિકાસ રથ નુ ઉત્સાહભેર સ્વાગત કરવા મા આવ્યું

 

નારણ ગોહિલ લાખણી

લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે વિકાસ રથ આવી પહોચતા ગામ લોકો એ ઉત્સાહભેર વધાવી લઈ ઉજવણી કરવા મા આવી

*સમગ્ર ગુજરાત મા ઉજવણી થઈ રહી હોય ત્યાંરે વાવ થરાદ જીલ્લા

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 42;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;

લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે સમગ્ર વહીવટી ટીમ સાથે પહોંચતા શાળા ના બાળકો દ્વારા કુમ કુમ તિલક કરી વધાવી લેવા મા આવ્યો હતો પ્રધાનમંત્રી ના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વિકાસ મા હરણફાળ ભરી છે રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ નેત્રુત્વ હેઠળ આ વિકાસ યાત્રા ને જન જન સુધી પહોચાડવા 7 થી 15 ઓક્ટોબર 2025 દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી થઈ રહી છે વાવ થરાદ કલેકટર જે એસ પ્રજાપતિ ના નેત્રુત્વ મા વાવ થરાદ જીલ્લા ગ્રામ્ય પંથક મા 07 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ રથ પરિભ્રમણ કરશે*

 

*આ વિકાસ રથ લાખણી તાલુકાના વાસણા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરાયુ હતુ તેમજ ઉપસ્થિત સૌ કોઇ પદાધિકારીઓ નુ ગામ લોકો દ્વારા સ્વાગત કરવા મા આવ્યું હતું આ કાર્યક્રમમાં લાભાર્થીઓને ને રૂબરૂ સર્ટિ આપવા મા આવ્યા હતા તેમજ સફાઈ ઝુંબેશ વુક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો ગ્રામ પંચાયત નુ નવિન થયેલ કામ પણ પદાધિકારીઓ ના હસ્તે રિબીન કાપી ખુલ્લું મુકવા મા આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત લાખણી મામલતદાર એમ ડી ભાવસાર લાખણી તાલુકા વિકાસ અધિકારી હાલ વાવ થરાદ જીલ્લા ડેપ્યુટી ડીડીઓ રાજુભાઇ મકવાણા ટિપીઓ વેટનરી ઓફિસર ધનરાજભાઈ શિક્ષણ અધિકારી સાથે અલગ અલગ વિભાગ ના અધિકારી જેવા કે આરોગ્ય કર્મચારી વાસણા ગ્રામ પંચાયત તલાટી જીગ્નેશભાઈ રાવલ તાલુકા ભાજપ મહામંત્રી હરદાશભાઈ ઠાકોર વાસણા ગ્રામ પંચાયત સંરપચ અનુપજી ઠાકોર પુર્વ સંરપચ જેહાજી પુર્વ સંરપચ ડાયાજી પુરોહિત ડેલીકેટ કરશનજી તથા વાસણા શાળા ના આચાર્ય વિજયસિંહ વિહોલ અને આશા વર્કર બહેનો આંગણવાડી કાર્યકર બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા*

Back to top button
error: Content is protected !!