BANASKANTHAPALANPUR

દિવાળીના તહેવારો નિમિત્તે પાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં દિવાળી નિમિત્તે નવાડ્રેસ અને મીઠાઈ વિતરણ

17 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અવનવી સેવાકીય પ્રવૃતિઓ કરતા હોઈ છે તેવી જ રીતે દિવાળી પર્વ પર જરૂરિયાત મંદલોકોપણ ઉત્સાહ પૂર્વક દિવાળીની ઉજવણી કરી શકે તે હેતુથી જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી.લલિતભાઈ માખીજાની ના સહયોગથી પાલનપુર નારી- સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલી બહેનો નવા ડ્રેસ અને ઠાકોર દાસ ખત્રી પરાગભાઈ સ્વામી દિનેશભાઈ શર્મા સહયોગથી મીઠાઈ નો પેકેટ આપીનેદિવાળી પૂર્વની ઉજવણી કરવામાં આવી બહેનો ચહેરા પર આવેલી સ્માઇલ જઅઢળક, અનહદ આનંદ મળ્યા બહેનો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા હતાં આ પ્રસંગ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી, પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા સાહેબ. મુકેશભાઈ મહેતા. કાર્તિક ખત્રી. પિન્કીબેન પરીખ. અને નારી સંરક્ષણ ગૃહ ના મેનેજર. ઉર્વશીબેન અને સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલોફર બેન શ્રી ફકીર.તેમજ નારી સંરક્ષણ કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી દિવાળી સિઝનમાં પણ પોતાનો રોજગાર ધંધો છોડીને સેવા કરતો હોય છે.

Back to top button
error: Content is protected !!