GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામનાં અગ્રણીઓ

MORBI:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામનાં અગ્રણીઓ

 

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી શ્રી લોહાણા મહાજન-મોરબી ના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી જલારામ ધામ નાં અગ્રણીઓ.

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા માં આવી રહ્યો છે ત્યારે તાજેતર માં મોરબી શ્રી લોહાણા મહાજન ના પૂર્વ પ્રમુખ સ્વ.વાલજીભાઈ વશરામભાઈ ચગ નું ૯૨ વર્ષ ની જૈફ વયે દુઃખદ અવસાન થયુ હતુ, તે સદ્ગત ના આત્મા ના શાંતિ અર્થે મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ દ્વારા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે મોરબી જલારામ ધામ ના ગીરીશભાઈ ઘેલાણી, પ્રવિણભાઈ કારીયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, જીજ્ઞેશભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, રવજીભાઈ કૈલા, દીનેશભાઈ પારેખ, કે.પી.ભાગીયા સાહેબ, વિપુલભાઈ પંડીત, ભાવેશભાઈ બુદ્ધદેવ, અમૃતલાલ ભોજાણી, કમલેશભાઈ ભોજાણી, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, મનોજભાઈ ચંદારાણા, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, મનિષભાઈ પટેલ, ભાવનાબેન સોમૈયા,નયનાબેન મીરાણી, ચંદ્રીકાબેન માનસેતા, મીનાબેન ચંડીભમર, ગાયત્રીબેન પંડીત, હર્ષાબેન રાચ્છ, પ્રિતીબેન ચંદારાણા, ઈલાબેન પોપટ, રશ્મિબેન કોટક,કાશ્મીરાબેન કારીયા સહીતના અગ્રણીઓએ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!