AMRELISAVARKUNDALA

સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી.

સાવરકુંડલાના બગોયા ગામે સાધુ પરીવાર ની રાજ્યપાલે મુલાકાત લીધી.

સાવરકુંડલા તાલુકાનાં બગોયા ગામે ગુજરાત રાજ્ય નાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગોસ્વામી સાધું સમાજ નાં ઘર આંગણે પધાર્યા હતો અખિલ ભારતીય જુના અખાડા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂજ્ય ઈન્દ્રભારથી બાપુના શિષ્ય અને બગોયા ગામના વતની ભીખુગીરીબાપુ ના ઘર આંગણે ગુજરાત રાજ્યના રાજ્યપાલ એ ગાયમાતા ને ગોળ ખવરાવ્યો ખવડાવી ગૌ સેવા ને વધાવી હતી ભીખુગીરી બાપું એ રાજ્યપાલને ભગવી શાલ તેમજ રુદ્રાક્ષ ની માળા આપી ને તેમજ તેમનાં મોટાં દિકરા મહેશગીરી ગોસ્વામી એ પુષ્પગુચ્છ આપી તેમજ ભીખુગીરી બાપું ની પૌત્રી વૃંદાબેન રાજ્યપાલ સાહેબ નું ચીત્ર બનાવી ને ભેટ આપી હતી તેમજ પરિવાર અને બાળકો સાથે સંવાદ કર્યો હતો તેમજ બગોયા પ્રાથમીક શાળા માં રાત્રી રોકાણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!