DAHODGUJARAT

દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

તા.૧૫.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે તારીખ:-૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી કરવામાં આવી

અત્રેની ઝાયડસ હોસ્પિટલના C.E.O. & Dean ડૉ.સંજયકુમાર, M.S. ડૉ.શૈલેષ રાઠોડ, બાળરોગ વિભાગના વડા ડૉ.ભરત જે.પરમાર તથા બાળરોગ વિભાગના ડોક્ટર્સ ના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં ભરતી બાળકોને અલગ અલગ પ્રકારની રમતો રમાડવામાં આવી, તથા ભેટ સોગાદો અને ફળોનું વિતરણ કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!