THARADVAV-THARAD

ઉંદરાણા ગામે વીજ તંત્રની ઘોર બેદરકારી આવી સામે અનેકવાર રજૂઆત છતાં વીજ તંત્ર મૌન

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

ઉંદરાણા ગામે પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ ના આગળના ભાગમાં જ્યોતિ ગ્રામ યોજના હેઠળ નું ડી.પી આવેલ છે તે ડી.પી ને ખસેડવા માટે ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર રજૂઆત છતાં વીજ તંત્ર મૌન. તેમજ સાથે સાથે ગેટની બાજુમાંથી એક રસ્તો પસાર થાય છે ત્યાં શાળા ની દીવાલ પર નમેલી હાલતા વીજ પોલ ઊભો છે જો તે વીજ પડે તો મોટી જાનહાનિ થવાની શક્યતાઓ છે જો આ વીજ પોલને વહેલી તકે લેવામાં આવે તો મોટી જાનહાન ટળી જાય.

Back to top button
error: Content is protected !!