GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના ઘૂટું ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા

 

 

MORBI મોરબીના ઘૂટું ગામની સીમમાં સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતાં ત્રણ શખ્સો ઝડપાયા

 

ઘૂટું ગામની સીમમાં સ્મશાન પાસે બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૪૭૦ જપ્ત કરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘૂટું ગામના સ્મશાન પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ રામજીભાઈ વાનેશીયા, ચકુભાઈ મનસુખભાઈ સેલાણીયા અને રમેશભાઈ પરષોતમભાઈ સારલા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૪૭૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!