GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રજા લક્ષી પત્ર પ્રધાનમંત્રીને પાઠવ્યો

 

MORBI:મોરબી ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રજા લક્ષી પત્ર પ્રધાનમંત્રીને પાઠવ્યો

 


ગુજરાત રાજ્યમાં વિવિધ યોજનાઓ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાજપના શાસનકાળમાં દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાના પ્રશ્નોને પ્રધાન્ય આપવા માટે પાર્ટી પક્ષના હોદ્દેદારો કાર્યકરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત ના પ્રજાલક્ષી કાર્યોને પ્રધાન્ય આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધી પ્રજા લક્ષી રજૂઆત કરતા હોય છે ત્યારે પ્રજા લક્ષી પત્ર મોરબી પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા કિસાન મોરચા અજયભાઈ ઝાલરીયા દ્વારા કાઢવામાં આવ્યો છે જેમાં જાણવા મળે વિગત એવી છે કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી તથા મોરબી જિલ્લા પ્રશાસન કલેકટર સમક્ષ આપેલ પત્રમાં જણાવેલ છે કે સરકારી ધારા ધોરણ અંતર્ગત ભારતનો વેસ્ટ . નોર્થ ઝોન રાજ્ય સીમાવતી પાકિસ્તાન દેશથી કોસ્ટલ અને લેન્ડ થી loc દ્વારા કનેક્ટેડ હોય આ ભારતના બેસ્ટ નોર્થ ઝોન રાજ્ય ઝોનમાં પાકિસ્તાન વિવિધ પ્રકારના ભારત વિરોધી ષડયંત્ર જેમકે ટેરિસ્ટ એક્ટિવિટી ડ્રગ્સ નેટવર્ક અને સાઇબર ક્રાઇમ ફોડ એવા સાજીશો ભારતના યુવા અને ભવિષ્ય સાથે આઘાત સમાન પાકિસ્તાનના ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન જેવી એક્ટિવિટી એ પ્રત્યાઘાત ભારતના વિવિધ રાજ્યના લોકો પર કરે એ પહેલા એલર્ટ ભારત સરકાર તથા અન્ય રાજ્ય સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રહિતમાં યુવા ભવિષ્ય ઉજ્જવલ માટે થઈને દ્વારા સેન્ટ્રલ સ્પેશિયલ એન્ટી ટાસ્ક ફોર્સ સેન્ટ્રલ ઇન્વિગેશન એજન્સી દ્વારા યોગ્ય ઉચ્ચ સ્તરીય કાર્યવાહી કરવામાં આવે જેથી ભારતીય રાષ્ટ્રીય નવયુવા ભવિષ્ય હિત માનવ મૂલ્ય ક્લીન ક્લીયર અને કોન્ફિડન્ટ રહે એ માટે થઈને તથા ઇન્ડિયન હુમન નાર્કોટિક્સ કંટ્રોલ ક્રાઇમ કંટ્રોલ કરપ્શન કંટ્રોલ એ એ હેતુસર સર્વે સંબંધિત અધિકારીઓ સમક્ષ ને સબોધીને દેશના માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન કલેક્ટર સાહેબની સમક્ષ પત્ર પાઠવવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!