RAJKOT:રાજકોટમા ડૉ. અનુવરભાઈ સિપાઈના પુત્ર ક્યુટ બોય ઈજાન ના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડૉ. જાવેદ ભાઈ મશાક પુત્રાએ આપી શુભેચ્છા

RAJKOT:રાજકોટમા ડૉ. અનુવરભાઈ સિપાઈના પુત્ર ક્યુટ બોય ઈજાન ના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડૉ. જાવેદ ભાઈ મશાક પુત્રા એ આપી શુભેચ્છા
ડો. સમાબેન સિપાઈ કે જેઓ હાલ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટ ખાતે રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓ તથા ડો અનવર સિપાઈ કે જેઓ હાલ સદભાવના હોસ્પિટલ રાજકોટ ખાતે ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓના પુત્ર ક્યુટ બોય ઇઝાન ના પ્રથમ જન્મદિવસ નિમિતે પ્રથમ વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે પ્રથમ જન્મદિવસ નિમિત્તે ડૉ. સમા બેન સિપાઈ ડૉ.અનવરભાઈ સિપાઈ ના પુત્ર ક્યુટ બોય ના જન્મદિવસની શુભેચ્છા મિત્રો પત્રકારો વકીલ શિક્ષક સહિત પ્રતિષ્ઠ વિવિધ સેવાકીય પ્રવૃતિ ના સંસ્થાના આયોજકો મિત્ર વર્તુળો તે રૂબરૂ કે સોશિયલ મીડિયાના માધ્યમથી whatsapp facebook instagram ના માધ્યમથી ડૉ.અનવરભાઈ સિપાઈના પુત્ર ક્યુટ બોય ઈજાન ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન આશીર્વાદ દુઆ પ્રાર્થના સાથે પાઠવી રહ્યા છે આ પ્રસંગે વાંકાનેરમાં સરકારી હોસ્પિટલ ફરજ બજાવતા ડૉ.જાવેદ ભાઈ મશાક પુત્રા અને તેમના પત્ની સહિત સમગ્ર પરિવાર શુભેચ્છા અભિનંદન પાઠવી છે






