
તા.૧૭.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ પરથી આઇસર ગાડીમાં લઈ જતો વિદેશી દારૂ કતવારા પોલીસે ઝડપી પાડ્યો
31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરવા બુટલેગર સક્રિય બન્યા કતવારા પોલીસે બૂલટેગરના કીમિયાને નિષ્ફળ બનાવવા મળી મોટી સફળ તાકતવારા પોલીસે અશોક લેલન્ડ આઈસર ગાડીમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ તાડપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણાની આડમાં લોખંડના પતરાની ગુપ્ત પેટી બનાવી દારૂની હેરાફેરી તાડપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણા જોઈ પોલીસને શંકા ગઈ રબરના દાણા હટાવતા અંદર દારૂ છુપાવવા ગાડીમાં લોખંડના પતરાની ગુપ્ત પેટી હોવાનો ખુલાસો પંચોની હાજરીમાં વેલ્ડિંગ મશીન/કટરથી ગુપ્ત પેટી કાપી તપાસ કરતા ગુપ્ત પેટીમાંથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળ્યો ગુપ્ત પેટીમાંથી રૂ. 75 લાખની કિંમતની કુલ 512 પેટી અને 8808 બોટલ દારૂ અને બીયર પોલીસે જપ્ત કરી ચેક પોસ્ટ પર પોલીસને જોઈ ડ્રાઈવર ગાડી છોડીને અંધારાનો લાભ લઈ ફરાર દારૂ, ગાડી, મોબાઇલ અને કટ્ટા સહિત રૂ. 95 લાખથી વધુનો મુદામાલ જપ્ત ગાડીનો ડ્રાઈવર વોન્ટેડ, માલિક સામે પણ કાર્યવાહી શરૂ





