GIR GADHADAGIR SOMNATH
કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તારીખ. 10/12/2025 ના સવાર આશરે પાંચ વાગ્યે કોડિનાર માર્કેટિંગ યાર્ડ થી ગુમ થયેલ છે

ગુમ થયેલ છે
ગીરસોમનાથ જિલ્લા ના કોડીનાર શહેર મા રહેતા કૌશિક ભાઈ નાથાભાઈ સોસા ઉ. વર્ષ 36 તેવો બાબુભાઇ સોસા ના ભત્રીજા અને મનોજભાઈ ના નાનો ભાઈ તારીખ. 10/12/2025 ના સવાર આશરે પાંચ વાગ્યે કોડિનાર માર્કેટિંગ યાર્ડ થી ગુમ થયેલ છે કોડીનાર ની આસપાસ ના ગામોમા રહેતા કુંટુબીજનો મા તેમજ મિત્રસર્કલ મા શોધખોળ કરેલ પરંતુ મળી આવેલ નથી તે બાબતે પોલીસ ને જાણ કરેલ તે બાબતે પોલીસ સ્ટાફ ફાયર બ્રિગેડ કોડીનાર ના યુવાનો મિત્રો પરિવારજનો કુટુંબીજનો સહીતે શોધખોલ કરેલ છતા આજદિન સુધી મળેલ નથી જેથી પરિવારમા અને કુટુંબીજનો ચિંતામા મુકાયા છે ઉપર ફોટા વાળા વક્તિ કૌશિક ભાઈ ની કોઈપણ ને જોવા મળે અથવા ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન મા અને નીચેના નંબર ઉપર જાણ કરવા પરિવાર ની વિનંતી છે મો. 8511059052 / 8320241073 /9909229955





