GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં ભડીયાદ ખાતે હઝરત મહેમુદ શાહ બુખારીના ઉષૅ મુબારક જુલસ નિકળ્યું.

રિપોર્ટ મોહસીન શેખ
ભડીયાદ ખાતે આવેલ હઝરત મહેમૂદ શાહ બુખારી ના ઉર્ષ મુબારક ગુજરાત ભરમાં થી મેદની જુલસ કાઢવામાં આવેછે ત્યારે મોરબી થી દર વર્ષની જેમ આ વર્ષે
પગપાળા મેદની જુલસ નીકળ્યું હતું ત્યારે રામધન આશ્રમ ખાતે આ મેદનીને વધાવી હતી અને આયોજકો ને સન્માનિત કરી સરબત પાણી ની વ્યવસ્થા કરી હતી ત્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પાડી એકતા નો સંદેશ પાઠવ્યો હતો
હિન્દુસ્તાનનું એકતા નું પ્રતિક પીર મહેમુદશાહ બુખારી નું મોરબી થી ભડીયાદ પગપાળા મેદની રવાની થય ઈન્ટરવ્યું પ્રમુખ આરીફભાઈ બ્લોચે શું કહ્યું
મોરબી થી ભડીયાદ મેદનીને આજરોજ10વર્ષ કરી11વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ભડીયાદપીર દરગાહ ના ગાદીપતિ હાજી બાવુમિયાબાપુ.ખાદીમ પરિવાર પોલીસ તેમજ મહાપાલિકા નો આભાર વ્યક્ત કર્યો









