GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિકાસ નો વિરોધ નથી પણ આવા અડધા વિકાસનો વિરોધ છે : અઘુરું કામ હોવા છતાં ધારાસભ્યએ રીબીન કાપી ઉદ્ઘાટન કરી નાખ્યું!!!

MORBI:મોરબીમાં વિકાસ નો વિરોધ નથી પણ આવા અડધા વિકાસનો વિરોધ છે : અઘુરું કામ હોવા છતાં ધારાસભ્યએ રીબીન કાપી ઉદ્ઘાટન કરી નાખ્યું!!!

 


ગુજરાતમાં મોટાભાગના નેતાઓ નીતિઓ ચૂંટણી પ્રચારમાં માઈક હાથમાં આવવાથી હરખાઈ જાય છે અને પ્રચાર વેળા શબ્દનું પસાર પ્રચાર વખતે ભાંગડા વાંચતા ભાષણો કરી નાખતા હોય છે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં સમાચાર બનતા હોય છે ત્યારે ટંકારા પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ પણ આવું જ કંઈક વિકાસ લક્ષી કાર્યના માર્ગનું ખાતમુહર્ત કરતી વખતે જોખમકારક માર્ગ નું અધૂરું કામ બાકી હોય ત્યાં જ તે વિસ્તારના વડીલ હસ્તે રીબીન કપાવી વિકાસ માર્ગ નું મુહર્ત કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે જેમાં તંત્રની ખામી અને માર્ગ નું અધૂરું કામ અકસ્માતજનક ઘટના દુર્ઘટના નું દ્રશ્ય સાથે બનેલા માર્ગમાં વચ્ચોવચ ખાડાની છબી દ્રશ્યમાન થઈ રહી છે જે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ જવાબદાર વ્યક્તિ તરીકે પ્રજા ચિંતન કાર્યનું વિકાસ ના હરખમાં નિરીક્ષણ કર્યા વગર રીબીન કાપી નાખ્યા ની ઘટના પ્રકાશમાં આવતા ટંકારા પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ ના આ ઉદ્ઘાટન કોઈ ઘટના દુર્ઘટના નો અનુભવ મહેસૂસ કરી રહ્યા છે ત્યારે જોખમકારક અધૂરા કામમાં તંત્ર સમક્ષ નિરીક્ષણ કરાવ્યા વગર હરખમાં ધારાસભ્ય દુર્લભજીભાઈએ ઘુટુના ફ્લાવર ઓવરબ્રિજનું અધૂરું કામ છતાં રીબીન કાપી વિકાસની હરખમાં તાલીઓના ગડગડાટ થી ગદગદિત ઉઠેલા ધારાસભ્ય દુર્લભજીભાઈ મોરબી શહેર જિલ્લામાં ભૂતકાળમાં બનેલી ઘટના દુર્ઘટનાઓ ઝુલતાપુલ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તેનું નિરીક્ષણ કરવું જોઈએ તે આજના સમયની તાતી જરૂરિયાત જન્મી છે

Back to top button
error: Content is protected !!