WAKANER:વાંકાનેર બાર એસોસિએશન માં બીજી વાર પ્રમુખ પદ તરીકે મયુર સિંહ પરમારની પસંદગી જાહેર

WAKANER:વાંકાનેર બાર એસોસિએશન માં બીજી વાર પ્રમુખ પદ તરીકે મયુર સિંહ પરમારની પસંદગી જાહેર
“‘2022 ની ચૂંટણીમાં બિન હરીફ પ્રમુખ પદ મેળવનાર મયુરસિંહ 2025 માં વકીલો એ કરેલા મતદાન થી વિજય જાહેર થયા”‘
સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં કાયદા નિષ્ણાંત એડવોકેટ વકીલો ના સંગઠન એટલે કે બાર એસોસિએશનની ચૂંટણી મોટાભાગે થતી હોય છે ત્યારે 2025 માં તાજેતરમાં જ સમય મર્યાદાને પૂર્ણ થતા વાંકાનેર કોર્ટ પરિશ્રમમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ હતી જેમાં કુલ 92 મતોમાંથી 86 વકીલોએ મત અધિકારનો ઉપયોગ કરી પ્રમુખ પદના ઉમેદવાર મયુરસિંહ પરમાર તરફ થતા મયુરસિંહ પરમાર બીજી વખત વાંકાનેર બાર એસોસિએશનમાં પ્રમુખ પદ તરીકે જાહેર થયા છે ત્યારે અગાઉ 2022 માં બિન હરીફ પ્રમુખ તરીકે મયુરસિંહ પરમાર રહી ચૂક્યા છે ત્યારે નોંધનીય છે કે નાની ઉંમરમાં યુવા એડવોકેટ મયુરસિંહ પરમાર ગુજરાતમાં સૌથી નાની ઉંમરના પ્રમુખ પદ વાંકાનેર કોર્ટના બાર એસોસિએશન ના પ્રમુખ તરીકેની સમગ્ર ક્ષત્રિય સમાજ સહિત નવ યુવા વકીલ યુવાનો માટે પ્રેરણા સ્વરૂપ આ પ્રમુખ પદ એક મહત્વની નોંધ રહી છે









